ઇમોશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમોશન

સ્ત્રીલિંગ

  • 1

    ભાવ; લાગણી.

  • 2

    આવેગ; ભાવાવેગ; આવેશ.

મૂળ

इं.