ઇયત્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇયત્તા

સ્ત્રીલિંગ

  • 1

    આટલાપણું; મર્યાદા.

  • 2

    પ્રમાણ; પરિમાણ.

  • 3

    સીમા; અવધિ; ટોચ.