ઇયરફોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇયરફોન

પુંલિંગ

  • 1

    રેડિયો અને ટેપરેકૉર્ડર સાંભળવા માટે કાન પર લગાડવામાં આવતું સાધન.

  • 2

    બહેરી વ્યક્તિને સાંભળવા માટે ઉપયોગમાં લેવાતું ઉપકરણ.

મૂળ

इं.