ઇરેઝર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇરેઝર

નપુંસક લિંગ

  • 1

    રબર.

  • 2

    કાગળ પરનું કે કૉમ્પ્યૂટરમાંનું લખાણ ભૂંસનાર.

મૂળ

इं.