ઇલેક્ટ્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇલેક્ટ્રિક

વિશેષણ

  • 1

    વીજળીને લગતું.

  • 2

    લાક્ષણિક ઝડપી.

  • 3

    વીજસંચાલિત.

મૂળ

इं.