ઇલમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇલમ

પુંલિંગ

 • 1

  વિદ્યા; શાસ્ત્ર; કળા.

 • 2

  જાદુ.

 • 3

  મેલી વિદ્યા.

 • 4

  ઉપાય; તજવીજ.

 • 5

  બુદ્ધિ; વિવેક.

 • 6

  શિક્ષણ; તાલીમ.

મૂળ

अ. इल्म