ઇલાયચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇલાયચી

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    એક તેજાનો.

મૂળ

सं. इला, કાનડી -यालक्की, તામિલ-एलाची.