ઇશારામાં થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇશારામાં થવું

  • 1

    ઇશારો કે સહેજ સૂચન થતાંવેંત; વિલંબ કે વધુ તકલીફ વગર; તરત.