ઇષુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇષુ

પુંલિંગ

  • 1

    તીર.

  • 2

    પાંચની સંખ્યા.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    ઉત્ક્રમજ્યા; 'વર્સ્ડ સાઇન'.

મૂળ

सं.