ઇષ્ટકર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇષ્ટકર્મ

નપુંસક લિંગ

  • 1

    યોગ્ય-સારું કામ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    કલ્પિત અંક લઇને દાખલો ગણવો તે.