ઇષ્ટાપૂર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇષ્ટાપૂર્ત

નપુંસક લિંગ

  • 1

    યજ્ઞયાગ અને વાવ, કૂવા ઇત્યાદિ કરાવવાનું પુણ્યકર્મ.

મૂળ

सं.