ઇષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    ઇચ્છા.

  • 2

    યજ્ઞ.

  • 3

    અમાસને દીવસે કરાતું શ્રાદ્ધ.

મૂળ

सं.