ઇષીકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇષીકા

સ્ત્રીલિંગ

 • 1

  ઘાસનું રાડું.

 • 2

  તીર.

 • 3

  એક જાતની શેરડી.

 • 4

  સોનું પીગળ્યું કે નહિ તે જોવાની લાકડી અથવા સળિયો.

 • 5

  પીંછી.

મૂળ

सं.