ઇસ્ક્રૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇસ્ક્રૂ

પુંલિંગ

  • 1

    ગોળ આંટાવાળો ખીલો; 'સ્ક્રૂ'.

મૂળ

इं. स्क्रू