ઇસ્ટાપડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇસ્ટાપડી

સ્ત્રીલિંગ

  • 1

    બારીબારણાં ઇત્યાદિ બંધ કરવા માટે તેના ઉપર જડવામાં આવતી ચાંપ-ઠેસી; 'સ્ટૉપર'.

મૂળ

इं. स्टोपर