ઇસ્તંબૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇસ્તંબૂલ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    યુરોપીય તુર્કસ્તાનનું મુખ્ય શહેર; 'કૉન્સ્ટંટિનોપલ'.

મૂળ

તુર્કી