ઇસોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇસોટો

પુંલિંગ

  • 1

    લાકડાની નિસરણીનું પડખાનું લાકડું જેમાં પગથિયાં ઘાલેલાં હોય છે.

મૂળ

ઈસ પરથી