ઈચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠાંસીને ખાવું (નિંદાર્થે).

  • 2

    દંડાથી ગબીમાંની મોઈને ઉછાળી દૂર ફેંકવી.

  • 3

    લખોટા કે લખોટીઓ ફેંકીને રમવાનો અનુક્રમ કરાવવો.