ઈંજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંજવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  અર્પણ કરવું; આપી દેવું.

 • 2

  અગિયારીમાં અગ્નિની સ્થાપના કરવી.

 • 3

  અભિષેક કરવો.

 • 4

  પ્રસન્ન કરવું.

 • 5

  તેલ ઊંજવું.

મૂળ

सं. यज् કે ईज्या-प्रा.ईज्जा પરથી ?