ઈંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંટ

સ્ત્રીલિંગ

  • 1

    ઘર ઇત્યાદિ ચણવામાં વપરાતું માટીનું ચોસલું.

મૂળ

सं. ईष्टका, प्रा. ईट्टा