ઈંટબંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંટબંધી

વિશેષણ

  • 1

    ઈંટોનું બાંધેલું.

સ્ત્રીલિંગ

  • 1

    ઈંટનું બાંધકામ.