ઈંટાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંટાળો

પુંલિંગ

  • 1

    ઈંટનો કકડો; રોડું.

  • 2

    ઈંટો બનાવવાનું ઓજાર.

મૂળ

प्रा. इट्टाल