ઈંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંડું

નપુંસક લિંગ

  • 1

    બેદું.

  • 2

    શિખર પરનો કળશ.

મૂળ

सं. अंड