ઈંડાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંડાળ

સ્ત્રીલિંગ

  • 1

    ઈંડાં લઈને જનારી કીડીઓની હાર.

  • 2

    ઝીણાં ઝીણાં ઈંડાંનો જથ્થો.

  • 3

    લાક્ષણિક છોકરાંની ધાડ-ભૂંજરવાડ.