ઈંડાળ ઉભરાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંડાળ ઉભરાવી

  • 1

    ઈંડાળ જમીનમાંથી બહાર નીકળવી.

  • 2

    (લાભની લાલચે) મોટું ટોળું ભેગું થવું.