ઈડિપસગ્રંથિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈડિપસગ્રંથિ

સ્ત્રીલિંગ

  • 1

    માતૃમનોગ્રંથિ; માતૃવાસના; પુત્રનો મા પ્રત્યેનો રતિભાવ (સા.).