ઈતરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈતરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દેખાડો કરવો; ફૂલ મારવી.

મૂળ

हिं. इतराना