ઈંધણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંધણ

નપુંસક લિંગ

  • 1

    ઇંધન; બળતણ.

મૂળ

सं. इंधन, प्रा. इंधण

ઈંધણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંધણું

નપુંસક લિંગ

  • 1

    ઇંધન; બળતણ.

મૂળ

सं. इंधन, प्रा. इंधण