ઈંધણધોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈંધણધોરી

પુંલિંગ

  • 1

    બળદ.

  • 2

    ભાર વહેનારો આદમી.

વિશેષણ

  • 1

    બળદિયા જેવો; મૂર્ખ.