ઈન મીન ને તીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈન મીન ને તીન

શબ્દપ્રયોગ

  • 1

    જૂજ; સંખ્યામાં થોડું.

  • 2

    હું, તું ને તે જેટલા જ.

મૂળ

સર૰ म.