ઈમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈમાન

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  આસ્થા; શ્રદ્ધા.

 • 2

  ધર્મ; દીન.

 • 3

  અંતઃકરણ.

 • 4

  પ્રમાણિકતા.

મૂળ

अ.