ઈશ્વરના ઘરનો ચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈશ્વરના ઘરનો ચોર

  • 1

    ઈશ્વરી દરબારને હિસાબે ગુનેગાર; પાપી (અહીંની માનવ અદાલતમાં ભલે ચોર ન ગણાય, છતાં ચોર, એ ભાવ બતાવે છે.).