ઈશ્વરને લેખે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈશ્વરને લેખે

  • 1

    ઈશ્વરના સોગનથી; ઈશ્વરને યાદ કરીને કે તેનો ડર રાખીને; ધર્મ કે દયા કે સત્યને ખાતર.