ઈશ્વરપ્રીત્યર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈશ્વરપ્રીત્યર્થ

અવ્યય

  • 1

    ઈશ્વરની પ્રીતિ માટે; પોતે ફળપ્રાપ્તિની ઇચ્છા રાખ્યા વિના.

ઈશ્વરપ્રીત્યર્થે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈશ્વરપ્રીત્યર્થે

અવ્યય

  • 1

    ઈશ્વરની પ્રીતિ માટે; પોતે ફળપ્રાપ્તિની ઇચ્છા રાખ્યા વિના.