ઈશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈશાન

સ્ત્રીલિંગ

  • 1

    ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા કે ખૂણો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહાદેવ.

મૂળ

सं.