ઈષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈષણા

સ્ત્રીલિંગ

  • 1

    વાસના.

  • 2

    સ્ત્રી, પુત્રાદિ પ્રત્યેની આસક્તિ.

મૂળ

सं. एषणा