ગુજરાતી

માં ઈસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઈસ1ઈસુ2ઈસું3

ઈસ1

સ્ત્રીલિંગ

  • 1

    ખાટલાના પાયાને જોડતાં બે લાંબાં લાકડાંમાંનું દરેક.

મૂળ

दे. ईस(oओ)=ખીલો? કે सं. ईषा?

ગુજરાતી

માં ઈસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઈસ1ઈસુ2ઈસું3

ઈસુ2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ખ્રિસ્તી ધર્મનો આદિપુરુષ.

ગુજરાતી

માં ઈસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઈસ1ઈસુ2ઈસું3

ઈસું3

વિશેષણ

  • 1

    આવું.

મૂળ

सं. ईद्दश