ઉકરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકરડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ઉકરડો.

  • 2

    વિવાહના સમયમાં કચરોપૂંજો નાખવાની જગા.

  • 3

    એક મલિન દેવતા.

મૂળ

दे. उक्करड, उक्कुरुड, -डी, डिया