ઉકરડી ઉઠાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકરડી ઉઠાડવી

  • 1

    વિવાહપ્રસંગે સ્થપાતી કચરાપૂંજાની મલિન દેવતાને વિદાય કરવી, તેનો વિધિ કરવો.