ઉકરાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકરાંટો

પુંલિંગ

  • 1

    ઉકાંટો; આવેશ; ઉશ્કેરણી.

  • 2

    તાલાવેલી; વિહ્વળતા.