ઉકેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકેલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ગૂંચ કાઢવી; વળ કાઢવો; બાંધેલું કે ભરેલું યા ગૂંથેલું કે વાળેલું (જેમ કે, ખાટલો, ગાંઠ, ગડી ઇ૰) પાછું છૂટું કરવું.

 • 2

  વાંચવું.

 • 3

  પૂરું કરવું-નિકાલ કરવો.

 • 4

  ઉઘાડવું; ખુલ્લું કરવું.

મૂળ

सं. उत्कल? दे. उक्केल्लाविय=ઉકેલાયેલું