ઉકળાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકળાટો

પુંલિંગ

  • 1

    ઘામ; કઠારો.

  • 2

    ગુસ્સો.

  • 3

    સંતાપ.

મૂળ

જુઓ ઊકળવું