ઉકાંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકાંટો

પુંલિંગ

 • 1

  ઉકરાંટો.

 • 2

  બકારી.

 • 3

  કંપારી.

 • 4

  અભાવાની લાગણી.

 • 5

  અવાવરુ કિનારો.