ઉકાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકાળો

પુંલિંગ

 • 1

  ઉકાળવું તે.

 • 2

  વનસ્પતિ, ઓસડિયાં કે તેજાનાનો કાવો.

 • 3

  ઘામ; બાફ.

 • 4

  કઢાપો; સંતાપ.