ઉકાંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકાંસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખોદી કાઢવું; બહાર કાઢવું.

  • 2

    લાક્ષણિક ધ્યાન પર લાવવું; ભુલાયેલું તાજું કરવું.

  • 3

    ઉશ્કેરવું.

મૂળ

सं. उत्कष्, प्रा. उक्कस