ઉખેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉખેડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઊખડવું'નું પ્રેરક–ઊખડે એમ કરવું; ચોટેંલું જુદું કરવું.

  • 2

    મૂળ ખેંચી નાંખવું.

  • 3

    લાક્ષણિક પદચ્યુત કરવું; ઉઠાડી મૂકવું.

  • 4

    નાશ કરવો.

મૂળ

सं. उत्खन्, प्रा. उक्खण, उक्खिण