ઉખેળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉખેળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કાઠિયાવાડી ઉખાડવું.

  • 2

    ઉકેલવું.

  • 3

    લાક્ષણિક ભુલાયેલું તાજું કરવું; ઉકાંસવું.

મૂળ

सं. उत्खन्, प्रा. उक्खाल =ઉખેડવું