ઉખાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉખાણો

પુંલિંગ

  • 1

    સમસ્યા; કોયડો.

  • 2

    કહેવત; દૃષ્ટાંત.

મૂળ

सं. उपाख्यान