ઉગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉગમ

પુંલિંગ

  • 1

    ઊગમ; મૂળ.

  • 2

    આરંભ; જન્મ.

  • 3

    ઊગવું તે; ઉદય.

મૂળ

सं. उद्गम, प्रा. उग्गम