ઉગમણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉગમણું

વિશેષણ

  • 1

    પૂર્વ દિશા તરફનું.

ઉગમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉગમણ

સ્ત્રીલિંગ

  • 1

    પૂર્વ દિશા.